પીડા દાંતને 2 મિનિટમાં દૂધ જેવા સફેદ કરી દેશે રસોડાની આ 3 વસ્તુ.

પીડા દાંતને 2 મિનિટમાં દૂધ જેવા સફેદ કરી દેશે રસોડાની આ 3 વસ્તુ.

પીડા દાંતને 2 મિનિટમાં દૂધ જેવા સફેદ કરી દેશે રસોડાની આ 3 વસ્તુ. દરેક લોકોને સફેદ દાંત ની ખૂબ જ પસંદ હોય છે દાંતની જો વ્યવસ્થિત તરીકે નિયમિત સફાઈ કરવામાં ન આવે તો દાંતની પીડાસો વધવા લાગે છે આ પીળાશ બ્રશ કર્યા બાદ પણ સરળતાથી સાફ નથી થતી તેવામાં કેટલાક ઘરેલુ નુસખા દાંતને ફરીથી સફેદ બનાવવા માટે કારગર સાબિત થઈ શકે છે તેનાથી દાંતની હેલ્થ પણ સુધારી શકાશે અને દાંતનો દુખાવો અને સમય પહેલા પડી જવાની તકલીફમાંથી પણ રાહત મળશે તો ચાલો જાણીએ આ ઘરગથ્થુ ઉપાય

સફેદ દાંત કરવાની કુદરતી ટિપ્સ

સ્વચ્છ અને ચમકદાર દાંત તમારી પર્સનાલિટીમાં વધારો કરતા હોય છે દરેક લોકોને ચમકતા દાંતનું સ્માઈલ પસંદ હોય છે અને સામેવાળા કોઈ વ્યક્તિના ચમકતા સફેદ દાન તો જોઈ પોતાના દાંત પણ એવા હોય તો એવું એકવાર તો મનમાં થઈ આવે જ છે ઓરલ હેલ્થની સીધી અસર ઓવરઓલ હેલ્થ પર પણ પડતી હોય છે ખાવા પીવાની વસ્તુઓમાં ઘણા પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે તે દાંતને પીડા કરે છે આ ઉપરાંત આપણા કોઈને કોઈ વ્યસન સાથે સંકળાયેલા હોવાને કારણે ઉપરાંત ચા અને કોફીના વધુ પડતા સેવનના કારણે પણ દાંતની પીડાસર દિવસેને દિવસે વધવા લાગે છે આનાથી બચવા માટે બધાને દિવસમાં બે વાર કરવાની ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો દાંતની પીડાત સામે રહ્યા છે અને બ્રશ કરવા છતાં ઘણા લોકો આ સમસ્યાથી છૂટકારો મેળવી શકતા નથી આમ તો દાંતના ડોક્ટર પાસે સ્થિત ક્લીનિંગ કરાવી શકાય છે પરંતુ ઘણીવાર આવું વારંવાર કરવું શક્ય પણ બનતું નથી તેવામાં લોકો પરેશાન થઈ જાય છે આજે અમે તમને અહીં તમારા દાંત પરની પીડાશને દૂર કરવા માટેના કેટલાક ઘરેલું કુદરતી લુસખા જણાવીશું જે તમને ખૂબ જ કારગર સાબિત થશે.

અન્ય હેલ્થ ટિપ્સ ની માહિતી માટે અહીં ક્લિક કરો

હેલ્થ લાઈન રિપોર્ટ અનુસાર પીણાદાંતને સફેદ અને ચમકદાર બનાવવા માટે સાવચેતી રાખવી એ ખૂબ જ જરૂરી હોય છે કેમકે થોડીક બેદરકારી પણ દાંતને નુકસાન પહોંચાડી શકે છે અને દાંતમાં ફેન્સીટી અને કેવિટી નો જોખમ પણ વધી શકે છે દાંતને સાફ રાખવાની સૌથી સુરક્ષિત નિયમિત રૂપે બ્રશ કરવું એ છે આ ઉપરાંત તમે એવા ખાદ્ય પદાર્થોનો સેવન કર્યા બાદ બ્રશ કરો જે પીળા દાંતનું કારણ બની શકે છે એક રિસર્ચ અનુસાર દાંતને સફેદ કરતી ટુથપેસ્ટ થી બ્રશ કરવાથી પણ તમારા દાંત સાફ થઈ શકે છે તેમાં તેના માટે તમે ઇલેક્ટ્રિક ટુથ બ્રશનો ઉપયોગ કરી શકો છો
દાંતની પીળાશ દૂર કરવાના કેટલાક ઘરેલુ નુસખા
બેકિંગ સોડા અને હાઈડ્રોજન પેરોક્સાઈડદાંતની પીડા તો દૂર કરવા માટે બેકિંગ સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઈડ નો ઉપયોગ કરી શકાય છે.
બેકિંગ સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઈડથી બનેલી પેસ્ટ નો ઉપયોગ કરવાથી દાંત પર જામેલ લાખ અને બેક્ટેરિયા દૂર થઈ જાય છે
તેની પેસ્ટ બનાવવા માટે તમે એક ચમચી બેકિંગ સોડાને બે ચમચી હાઈડ્રોજન પેરોક્સાઈડ સાથે મિક્સ કરો આ પેસ્ટથી બ્રશ કર્યા બાદ તમારા દાંત સાફ કરો.

એપ્પલ વિનેગરપીડા દાંતને ચમકાવવા માટે એપલ વિનેગર નો ઉપયોગ કરી શકાય છે
બે ચમચી એપ્પલ સાઇડર વિનેગર એક કપ પાણીમાં મિક્સ કરીને માઉથ વોશ કરો
આ મિક્સરને મોઢાની અંદર 30 સેકન્ડ સુધી ફેરવો પછી કોગળા કરો અને બ્રશ કરી લો.
જોકે તેનો ઉપયોગ વધુ ન કરવો જોઈએ નહીંતર દાંતને નુકસાન થઈ શકે કહહે.
થોડા સમય માટે જ તેનો ઉપયોગ કરો.

લીંબુ, સંતરા અને કેળાની છાલદાંતની પીળાશથી લીંબુ સંતરા અને કેળાની છાલ પણ છુટકારો અપાવી શકે છે
આ છાલ દાંત પર ઘસવાથી પીડાતા દૂર થઈ શકે છે અને તમારા દાંત સફેદ અને ચમકદાર બની શકે છે.
એવું માનવામાં આવે છે કે આ છાલમાં રહેલ સંયોજન ડી- લીમોનેન કે સાઈટ્રિક એસિડ તમારા દાંતને સફેદ કરવામાં મદદ કરે છે
દાંત સાફ કરવા માટે તમે આ વસ્તુઓની છાલને તમારા દાંત પર આશરે બે મિનીટ સુધી ધીરે ધીરે ઘસી શકો છો અને થોડીવાર બાદ બ્રશ કરી લો.

સોર્સ – News18 ગુજરાતી

અગત્યની લિંક


અન્ય હેલ્થ ટિપ્સ ની માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment