ટહુકાર ભાગ 1 થી 10: લોકલાડીલા કલાકાર કિર્તીદાન

ટહુકાર ભાગ 1 થી 10: નવરાત્રી 2023 આવી રહી છે ત્યારે દરેક કોઈ લોકો નવરાત્રીમાં વગાડી શકાય તેવા ગરબાઓનું બેસ્ટ કલેક્શન શોધતા હોય છે. અહીં આપણા ગુજરાતના લોકલાડીલા કલાકાર કિર્તીદાન ગઢવી દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ ગરબા ટહુકાર ભાગ 1 થી 10 નું સંપૂર્ણ કલેક્શન અહીં મૂકવામાં આવેલું છે.

જેથી જે લોકો કિર્તીદાન ગઢવીના ટહુકાર નોન સ્ટોપ ગરબા આ નવરાત્રી દરમિયાન વગાડવા ઈચ્છતા હોય તેઓએ ક્યાંય ગોતવાની જરૂર રહેશે નહીં, કેમકે 1 થી 10 સુધીના તમામ ભાગોનું સુપર કલેક્શન આ આર્ટીકલમાં એક જ જગ્યાએ મૂકવામાં આવેલું છે. નીચે આપેલ કિર્તીદાન ગઢવીના ટહુકાર ભાગ 1 થી 10 માં જે ભાગને તમારે વગાડવો હોય તેના પર ક્લિક કરો એટલે નોન સ્ટોપ ગરબાઓની રમઝટ સાંભળી શકશો અને આ નવરાત્રી નો આનંદ ભરપૂર ઉઠાવી શકશો. કલેક્શન સારું લાગે તો તમારા બીજા ગ્રુપમાં આગળ શેર કરવાનું ભૂલશો નહિ, આભાર.

Leave a Comment